બેન્ક કર્મચારીઓની બેન્કોના ખાનગીકરણ અને કાયદા સુધારાના વિરોધમાં બે દિવસ હડતાળ
Continues below advertisement
બે બેન્કોનું ખાનગીકરણ અને કાયદાના સુધારાના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બરે કર્મચારીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. કાયદા સુધારાના વિરોધમાં કર્મચારીઓ આ હડતાળ કરશે. કર્મચારીઓ 16 અને 17 કામગીરીથી અળગા રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Banks Protests Bank Employees Privatization ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Strikes Law Reform