ધોરણ-10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં હજુ સુધી માંડ 30 હજાર વિદ્યાર્થીઓનું થયું રજિસ્ટ્રેશન,સમિતિએ વધારી મુદ્દત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-10 પછીના ડિપ્લોમા ઈજનેરી(diploma engineering)માં રજિસ્ટ્રેશન(registration)ની પ્રક્રિયાને એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહી છે. છતા હજુ માંડ 30 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ અંગે પ્રવેશ સમિતિએ ફરી મુદ્દત વધારી છે.