પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની અસર પડી દૂધ પર, બરોડા ડેરીએ કેટલો કર્યો ભાવ વધારો?
અમુલ ડેરી(Amul Dairy) બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવ(Price)માં વધારો કર્યો છે. અમુલ ગોલ્ડમાં લિટરે ચાર રૂપિયા અને અમુલ શક્તિમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ વધતા ભાવ વધારો થયો છે.