રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
26 Nov 2021 07:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને ધમકી આપનાર અને 1 કરોડ રુપિયાની ખંડણીની માંગ કરનાર બનાસકાંઠાના વાવના બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસ રેવદરના દાંતરાઈ ગામ પાસે બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે.