બેશરમ નેતાઓને કોણ સમજાવશે..?
Continues below advertisement
મુખ્મંત્રી શ્રી, ગૃહ રાજ્યમંત્રી શ્રી,,, પહેલા એ સમજાવો કે નેતા અને સામાન્ય લોકોના નિયમો જુદા છે..? કેમ દિયરનાં લગ્નમાં હકડેઠક ભીડ એકઠી કરીને કોરોનાના નિયમો તોડીને નાચ્યા તાલુકા પંચાયતનાં ભાજપના ઉપ પ્રમુખ સુનંદા ગામીત..?
Continues below advertisement