Bhai Dooj 2023| જાણો ભાઈબીજની ઉજવણી માટેનું કયુ છે શુભમુહુર્ત?, Watch Video
Continues below advertisement
દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. બહેન આજે ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. જેના માટેનું શુભમુહુર્ત આજે બપોરે 1.10થી 3.19 સુધીનું છે.
Continues below advertisement