Bharuch: નેત્રંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ એક મંચ પર, જુઓ વીડિયોમાં
Bharuch: નેત્રંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ એક મંચ પર, જુઓ વીડિયોમાં
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું હતું. રાજકીય રીતે અલગ વિચારધારા ધરાવતા ત્રણ મોટા નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. લગ્નપ્રસંગમાં આદિવાસી સમાજના ત્રણેય નેતાઓની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને મહેશ વસાવા એક જ મંચ પર જોવા મળ્યા હતા..આ ત્રણેય નેતાઓની એક મંચ પર હાજરી ચર્ચાનું કારણ બની હતી.. નેત્રંગના એક ગામમાં લગ્ન પ્રસંગ વખતે આ દ્રશ્યો જોવા મળ્યા હતા....