ભરુચ: પાનોલી GIDCની સીટી ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચના પાનોલી જી.આઈ.ડી.સી.ની સીટી ફોર્મ્યુલેશન કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી હતી. રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
Continues below advertisement