ભરૂચ: નબીપુર DGVCLના કેબલમાં મોડી રાત્રે આગ, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ભરૂચમાં (bharuch) નબીપુર DGVCLના કેબલમાં આગ લાગી હતી. મોદી રાત્રે કેબલમાં આગ (fire) લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અને વીજ પુરવઠો ખોરવાયો હતો. ગ્રામજનોએ DGVCLના કર્મચારીઓને જાણ કરતાં તેઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola