ભરુચઃ રસ્તે રઝળતા ઢોરનો આતંક આવ્યો સામે,બે આખલાઓ બાખડતા રાહદારીઓને હાલાકી

ભરુચ( Bharuch) જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરનો આતંક સામે આવ્યો છે. અહીંયા આવેલા જાળેશ્વર વિસ્તાર(Jaleshwar area)માં બે આખલાઓ મુખ્ય માર્ગ પર બાખડી પડ્યા હતા. આ લડાઈના કારણે વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola