Bhikhaji Thakor | ભાજપના કાર્યકરોમાં શોભનાબેન સામે વિરોધ છે, ભીખાજી ઠાકોરનો દાવો

Continues below advertisement

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને જાહેર કરી દીધા છે, બે દિવસ પહેલા આવેલી ભાજપની પાંચમી યાદીમાં છ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર શોભના બારૈયાને ઉતાર્યા હતા. શોભના બારૈયાને ટિકીટ આપતા હવે ફરી એકવાર સાબરકાંઠા લોકસભા બેઠક પર ભડકો જોવા મળી રહ્યો છે. હાલમાં ભાજપના ઉમેદવાર શોભનાબા મહેન્દ્રસિંહ બારૈયાને લોકસભાની ટિકીટ મળતાં જ હિંમતમગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram