Bhupat Bhayani Resign | Isudan Gadhvi | અમારા ધારાસભ્યે રાજીનામું આપ્યું તે ખુજ જ દુઃખદ
gujarati.abplive.com
Updated at:
13 Dec 2023 04:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhupat Bhayani Resign | Isudan Gadhvi | વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી આપ્યુ રાજીનામું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ઇસુદાન ગઢવીએ આને દુઃખદ ગણાવ્યું હતું.