Kutch News । કચ્છમાં BSFને મળી મોટી સફળતા, BSF એ જપ્ત કર્યા ચરસના પેકેટ
Continues below advertisement
Kutch News । કચ્છમાં BSFને મળી મોટી સફળતા, BSF એ જપ્ત કર્યા ચરસના પેકેટ
કચ્છમાં BSF ને મળી મોટી સફળતા, કચ્છમાં ફરી એક વખત ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા, છેલ્લા એક સપ્તાહમાં 150 થી વધારે ચરસના પેકેટ જપ્ત કર્યા, કુલ 150 કરોડથી વધુની કિંમતના ચરસના પેકેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, હજુ પણ દરિયાકાંઠા વિસ્તારમાં BSFનું સર્ચ ઓપરેશન શરુ છે એકબાદ એક અનેક પ્રકારના ચરસના પેકેટ કચ્છના દરિયા કિનારેથી મળી આવ્યા છે, કચ્છમાં BSFએ ક્રીક વિસ્તારમાંથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ બિનવારશી જપ્ત કર્યું, BSF એ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા, ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા, સતત દરિયાઇ વિસ્તારમાંથી મળી રહ્યો છે ડ્રગ્સ નો જથ્થો.
Continues below advertisement