Gujarat bypoll: લીંબડીમાં ભવ્ય જીત બાદ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ કેમ રડી પડ્યા ? જુઓ વીડિયો

Continues below advertisement
લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જીત થઇ છે.  ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 88928મત મળ્યા હતા.જયારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56878 મત મળ્યા હતા. 32050 મતથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ભાજપના કાર્યકરના નિધનના કારણે તેમણે ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ભાવુક થઈ ગયા હતા. કિરીટસિંહ રાણાએ મતદારોનો આભાર માન્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram