Patan જિલ્લાની કુલ ચાર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, જુઓ વીડિયો

પાટણ જિલ્લાની કુલ ચાર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. ચારેય બેઠકો પર કોગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરિફ થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola