વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 02:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરશે. મહેસાણાથી બહુચરાજી સુધી પદયાત્રા કરી શક્તિ પ્રદર્શન કરશે. યાત્રા રૂટમાં જેટલા ગામો આવશે તેમાં લોકો સાથે મુલાકાત કરશે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છેકે,, મારી પદયાત્રા સામાજિક અને રાજકીય રીતે જોઈ શકો છો.