Kirit Patel | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન અંગે ભાજપ નેતા નીતિન પટેલે માગી માફી
Kirit Patel | કિરીટ પટેલ દ્વારા વિવાદિત નિવેદનનો મામલો. લોગ પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાબડીયા દ્વારા રજુઆત. કલેક્ટર સમક્ષ કરાઇ રજુઆત. કિરીટ પટેલ સામે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા બદલ ભારતીય ચૂંટણી પંચની જોગવાઈ મુજબ કરાઈ રજુઆત. ગઈ કાલે કિરીટ પટેલે વિસાવદર માં આપેલ વિવાદિત નિવેદન. બીજી તરફ વિવાદ થતાં કિરીટ પટેલે ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હતી.
Tags :
Gujarat News Kirit Patel Kshatriya Samaj Junagadh BJP LOK SABHA ELECTION 2024 Kshatriya Andolan