CMએ સામેથી હાથ લંબાવ્યો પણ BJP નેતાએ હાથ સુદ્ધાં ન મિલાવ્યો, બેઠા બેઠા ફોન પર વાત કરતા રહ્યા
abp asmita
Updated at:
19 May 2022 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે બાયડ ખાતે ભાજપના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર આવ્યા ત્યારે તેમને આવકારવા અન્ય નેતાઓ ઊભા થયા હતા. જોકે, આ બધાની વચ્ચે ગાંધીનગર ભાજપના પ્રભારી રજની પટેલ ફોન પર વ્યસ્ત જોવા મળ્યા હતા. તેમજ તેમણે મુખ્યમંત્રી સાથે હાથ સુદ્ધાં નહોતો મિલાવ્યો.