Gandhinagar: ભાજપના વધુ એક નેતાને કોરોના થયો, ટ્વિટ કરી આપી જાણકારી
ભાજપના વધુ એક નેતાને કોરોના થયો હતો. પ્રદેશ ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરવા અપીલ કરી હતી. શબ્દશરણ બ્રહ્મભટ્ટે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.