Morbi Panchayat Election Result: મોરબી નગરપાલિકા વોર્ડ નંબર-8માં ભાજપની પેનલનો વિજય

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.મોરબી નગરપાલિકા વોર્ડ નંબર-8માં ભાજપની પેનલનો વિજય થયો હતો. મોડાસા નગરપાલિકાની વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola