આવતીકાલથી ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમનો થશે પ્રારંભ, જુઓ ગુજરાતી ન્યૂઝ

આવતીકાલથી ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમનો પ્રારંભ થશે. જે 10મી નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે. આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ ભુજમાં સ્નેહ મિલન કાર્યક્રમમાંન રહેશે ઉપસ્થિત.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola