Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર

Continues below advertisement

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના SC મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ મેવાણીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર નફરતની રાજનીતિ કરે છે. મેવાણીએ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી કરી છે. મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે.

ભાજપ જિજ્ઞેશ મેવાણીને લઈને રાજ્યભરમાં ધરણા કરશે. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે. અલગ અલગ સ્થાને ધરણા કરીશું. મેવાણી માફી નહીં માંગે ત્યા સુધી ધરણા કરીશું. મેવાણીનું કામ લોકોની વચ્ચે માત્ર તાલી પડાવવાનું છે. મેવાણી કેમ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરતા નથી. મેવાણીએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. પીએમનું અપમાન એ ઉત્તર ગુજરાતનું અપમાન છે. મેવાણીએ ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola