બુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ, સી.આર.પાટિલ રહેશે ઉપસ્થિત
બુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહેશે. નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણનું મહાભિયાન શરૂ કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવાનો હોવાથી સી.આર.પાટિલ દિલ્લી નહીં જાય.
Tags :
Bjp CR Patil Program Narmada District Wednesday ABP Live Tree Planting ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV