Gujarat Panchayat Election Result: ગોંડલની નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગોંડલની નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી છે. ગોંડલમાં ભાજપે અત્યાર સુધીમાં 20 બેઠકો મળી છે જ્યારે કોગ્રેસ અને આપને એક પણ બેઠક મળી નથી.