જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, જુઓ વીડિયો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં યાર્ડની તમામ ૧૬ બેઠકો પર ભાજપ પ્રેરીત ઉમેદવારો વિજયી બન્યા છે. યાર્ડમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક મળી કુલ 16 બેઠકો પર ભાજપ પ્રેરીત ઉમેદવારોનો વિજય થયો. યાર્ડના ઈતિહાસમાં છેલ્લા થોડા વર્ષોમાં અત્યાર સુધીમાં ન નોંધાય હોય તેટલી મંડળીઓની માત્ર મતલક્ષી નોંધણી કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola