ડાંગ પર ભાજપના ઉમેદવાર વિજય પટેલે સમર્થકો સાથે કરી જીતની ઉજવણી
Continues below advertisement
ડાંગ પર ભાજપના ઉમેદવાર વિજય પટેલનો ભવ્ય વિજય થયો હતો. વિજય પટેલ 59,504 મતથી વિજય થયા હતા. જીત બાદ તેમણે સમર્થકો સાથે જીતની ઉજવણી કરી હતી.
Continues below advertisement