બનાસકાંઠામાં ઘરે ઘરે જઈ બ્લેક ફંગસના દર્દીઓને શોધવાની કવાયત શરૂ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં બ્લેક ફંગસ(Black Fungus)ના દર્દી(Patient)ઓમાં વધારો થઈ રહ્યો છે. બ્લેક ફંગસના દર્દીઓને શોધવા બનાસકાંઠા(Banaskantha) જિલ્લા પ્રશાસન સર્વે હાથ ધરશે. દર્દીઓની તપાસ કરી તેમને પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram