Bodeli Bogus Office Scam : બોડેલીમાં કાગળ પર કચેરી કાંડને લઈ ચોંકાવનારા ખુલાસા
abp asmita
Updated at:
07 Nov 2023 06:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોડેલીમાં કાગળ પર કચેરી કાંડને લઈ મોટા ખુલાસા
93 કામોની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
93 પૈકી માત્ર 27 કામો કરાયા એ પણ અધૂરાઃસૂત્ર
93 કામો કાગળ પર દર્શાવી 4.15 કરોડની ઉચાપત કરી