બોટાદ: ગઢડા રોડ પર બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા ચાલકનું મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Nov 2021 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદ: ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો છે. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રીક્ષા ચાલકનું મોત થયું છે. બસ સાવરકુંડલા જય રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.