બોટાદઃ ‘કોંગ્રેસને ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ જ હરાવે છે’- ઈન્દ્રનિલ રાજ્યગુરુ

Continues below advertisement

બોટાદમાં કાર્યાલયના ઉદ્ધાટન વખતે કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર જ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે ભાજપ નહીં. એક સમયે તેમણે પાર્ટીના કાર્યકરોને માતાજીના સમ પણ ખવડાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram