Botad | શિક્ષકોના અભદ્ર વર્તનને લઈને આચાર્યએ શું લીધા એક્શન, અત્યાર સુધી શું થઈ કાર્યવાહી?
Botad | જવાહર નવોદય વિદ્યાલયના વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. બે શિક્ષકોએ અભદ્ર વર્તન કર્યાના આરોપ સાથે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વાલીઓના આરોપ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.