ફટાફટ: બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે GSTના રાજ્યવ્યાપી દરોડા, રાજ્યમાં કોરોના કેસ ઓછા, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે (bogus billing scam issue) GSTના રાજ્યવ્યાપી દરોડા. 71 સ્થળોએ તપાસ હાથ ધરાઇ. રાજ્યમાં કોરોનાના (fewer cases of corona) કેસ ઓછા થયા. અકટિવ કેસની સંખ્યા ઓછી થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો. રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ-12ના વર્ગો શરૂ થશે. સાથે જ પોલિટેકનિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય શરૂ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram