જૂનાગઢમાં બ્રિજ બનાવવાના કામને મળી મંજૂરી, જુઓ વીડિયો

જૂનાગઢમાં વર્ષોથી એક ઓવરબ્રિજ બનાવવાની માંગણી હતી. આ ઓવર બ્રિજની જાહેરાત થતાં જ આ બ્રિજનો નકશો બે દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે અને પ્રથમ વખત બનનાર જૂનાગઢના ઓવરબ્રિજ નકશો ખૂબ જ આકર્ષિત અને લોકોને ગમે તેવો છે જેમાં જૂનાગઢના રેલવે સ્ટેશન પાસેથીના ફાટકથી ઓવરબ્રિજ શરૂ થશે અને ગાંધી ચોક,બસ સ્ટેશન પાસે ડો.ચીખલિયા હોસ્પિટલ અને ગિરિરાજ સોસાયટીનું ફાટક અને જોશીપરા ફાટક એમ કુલ ચાર જગ્યાએથી આ બ્રિજ પર અવર જવર કરી શકાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola