નવસારીના ઘોલ ગામમાં જવા માટે પુલ તૈયાર, 4 કરોડના ખર્ચે કરાયું નિર્માણ
Continues below advertisement
નવસારીના ઘોલ ગામમાં જવા માટે પુલ બનાવવામાં આવ્યો છે. પુલ બનતાની સાથે લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસામાં સંપર્ક વિહોણું થયેલું ગામ ફરી સંપર્કમાં રહે તે માટે 4 કરોડના ખર્ચે પુલ બનાવાયો છે.
Continues below advertisement