ભરૂચ પોલીસની કુખિયાત બુટલેગર નયન કાયસ્થ વિરુદ્ધ મોટી કાર્યવાહી જાડેશુ વિસ્તારમાં આવેલા બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. રવિપૂજન સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ પર ફેરવી દેવાયું બુલડોઝર. બુટલેગરની સામે કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો ભરૂચ પોલીસની કુખિયાત બુટલેગર નયન કાયસ્થની સામે મોટી કાર્યવાહી, એના ગેરકાયદે બાંધકામ ઉપર પોલીસ બંદોબસ્તની સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. રવિપૂજન સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ પર ફેરવી દેવાયું. બુલડોઝર બુટલેગરની સામે કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.