પેટા ચૂંટણી: લીંબડીની મુખ્ય સમસ્યાઓને લઈ શું કહી રહ્યા છે લોકો? જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગર: પેટા ચૂંટણીના પડઘમ શાંત થયા છે. લીંબડી બેઠક પર નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો છે. લીંબડી બેઠક પર ક્યા પ્રકારના ચૂંટણી વાયદાઓ રહ્યા અને લીંબડીમાં કોણ જીતશે. મુખ્ય સમસ્યાઓ શું છે તેને લઈને લોકોએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. લીંબડી બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે, જેમની સામે કૉંગ્રેસે ચેતન ખાચરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
Continues below advertisement