સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર, જુઓ વીડિયો

દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો છે.  8 તારીખ મતદાન થશે, જ્યારે 12 તારીખે મતગણતરી કરવામાં આવશે. દમણ નગરપાલિકમાં કુલ 15 બેઠક છે. જિલ્લા પંચાયતની કુલ 16 બેઠક છે, જ્યારે ગ્રામ પંચાયત 14 બેઠક છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola