Banaskantha Canal Breach | ડીસામાં 5 મહિના પહેલા જ રિપેર કરાયેલી કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું

Banaskantha Canal Breach | બનાસકાંઠામાં સીપુ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીમાં ભ્રષ્ટાચારનો ગાબડું પડ્યું ડીસાના વિઠોદર નજીક સીપુડેમની એમડી1 કેનાલ કાગળની જેમ ચીરાઈ પાંચ મહિના પહેલા જ રીપેરીંગ કરેલ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા સિંચાઈ વિભાગની ગોર બેદરકારી સામે આવી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola