LRDની ભરતીમાં ઉમેદવારો નહીં કરી શકે સ્માર્ટવોચનો ઉપયોગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

પોલીસ ભરતીની શારિરીક ભરતીને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે. ઉમેદવારો સ્માર્ટ વોચ સાથે શારિરીક કસોટી નહીં આપી શકે. દોડ સમયે ઉમેદવારો સાદી ઘડિયાળ પહેરી શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola