વલસાડના ટિમભી ગામે કાર તણાઈ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Continues below advertisement

વલસાડના ટિમભી ગામે કાર તણાઈ હતી. પાણીનો પ્રવાહ વધતા આ કાર તણાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram