કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને રેમડીસિવિર ઈંજેકશન કેમ આપવાનું કરશે બંધ? શું છે હકીકત જુઓ વિડીયો
Continues below advertisement
કેન્દ્ર સરકાર હવે રાજ્ય સરકારને રેમડીસિવિર ઈંજેકશન આપવાનું બંધ કરશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. માંગ કરતાં સપ્લાય વધુ છે. દેશ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ્ધ છે.
Continues below advertisement