Chaitar Vasava | આપ ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ અહેવાલ
Chaitar Vasava | ચૈતર વસાવા ને 18 તારીખ 12 વાગ્યા સુધી ના રિમાન્ડ મંજુર કર્યા છે. ચૈતર વસાવા માટે પોલીસે રિમાન્ડ માટે ધારાસભ્ય ઢોંગી છે તેમ લખ્યું હતું તે બાબતે ચૈતર ના વકીલ ગોપાલ ઇટાલિયા એ દલીલ કરી છે કે જેને 1 લાખ મતો થી ચુટીને મોકલા છે તો કેવી રીતે ઢોંગી હોઈ શકે. ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ ઉભો કરી ને તેમની સાથે રાજકીય કિન્નખોરી રાખી ને આ કેસ ઉભો કરવામાં આવ્યો છે.