Chaitar Vasava | AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર?

Chaitar Vasava | ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા છે. ચૈતર વસાવા ને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં નર્મદા અને ભરૂચ જિલ્લાની હદ માં નહિ રહેવા શરત મૂકી છે. ચૈતર વસાવા આજથી હવે ગાંધીનગર ખાતે સેકટર 7 અને રૂમ નમ્બર 7માં રહેશે. વિધાનસભા માં ચાલી રહેલ બજેટ સત્ર માં પણ હાજરી આપી શકે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola