
Chandan Tree | સાબરકાંઠના મહોર ગામે તસ્કરો ચંદનનું ઝાડ કાપીને લઈ ગયા, જુઓ અહેવાલ
Continues below advertisement
Chandan Tree | વડાલીના મહોર ગામે ચંદન ના ઝાડની ચોરી. પરિપક્વ થયેલ ચંદનના ઝાડની ચોરી. મહાદેવના મંદિર આવેલ વર્ષોપુરાનું ચંદનના ઝાડની ગતરાએ ચોરોએ ચોરી કરી. ઈડર વડાલી ના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વાર થઈ છે ચંદનની ચોરી.
Continues below advertisement