રૂપાણી સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં લોકોને આપી રાહત, કર્ફ્યૂના સમયમાં શું કર્યો ફેરફાર?

રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરી છે. ચાર મહાનગરોમાં આગામી 15મી ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.જોકે, રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપી છે. હવે ચાર મહાનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola