રાજ્યમાં ધોરણ-10ની શાળા કક્ષાની પરીક્ષામાં શું કરાયો ફેરફાર?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં ધોરણ -10ની શાળા કક્ષાની પરીક્ષામાં ફેરફાર કરાયો છે.બોર્ડની મુખ્ય પરીક્ષા પુરી થયા પછી શાળા કક્ષાની પરીક્ષા લેવાશે. 3 દિવસમાં શાળા કક્ષાનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવાની રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram