ડાંગના ગિરીમથકમાં વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળ્યો પલટો,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 11:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગ(Dang) જિલ્લાના મથક સાપુતારા(Saputara) ખાતે વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યુ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે.ટેબલ પોઈન્ટ પર વાદળછાયા વાતાવરણ(Atmosphere)ને કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વિઝીબિલીટી ઘટવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.