ઓલપાડ તાલુકાની આ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત પાંચ વિરુદ્ધ નોંધાયો ગુનો, શું છે આરોપ?
Continues below advertisement
ઓલપાડ તાલુકાની સાયણ ગ્રામ પંચાયત(Sayan gram panchayat)ના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ નકશા અને અરજીઓના ખોટા દસ્તાવેજો(documents) બનાવી સરકારી કામે ઉપયોગમાં લેવાના આરોપસર ગુનો નોંધાયો છે. જેમાં સરપંચ અનિલ પટેલ, ઉપસરપંચ અશ્વિન ઠક્કર સહિત પાંચ લોકો પર ગુનો નોંધાયો છે.
Continues below advertisement