chhotaudepur: BJP ઉમેદવારની જીતથી હોમગાર્ડનો જવાન આવ્યો ગેલમાં, કરવા લાગ્યો ડાન્સ
Continues below advertisement
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ઉમેદવારની જીતને લઈ હોમગાર્ડ જવાન ગેલમાં આવ્યો હતો. ભાજપની નીકળેલી રેલીમાં ફરજનું ભાન ભુલી હોમગાર્ડે ડાન્સ કર્યો હતો. જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારની જીત પર વિજય સરઘસ નીકળ્યું હતું.
Continues below advertisement