છોટાઉદેપુરઃ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઈની સુપર મોડલ એશ્રા પટેલે કરી ઉમેદવારી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુંબઈની એક સુપર મોડલે સરપંચ માટે ઉમેદવારી કરી છે. સંખેડાની કાવીઠાની વતની એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. ગ્રામજનોની મુશ્કેલી દુર કરવાના હેતુથી તેણે ઉમેદવારી નોંધાવી છે.
Continues below advertisement